અમદાવાદમાં માનસિક અસ્થિર મહિલાને બાળકો ઉપાડી જતી હોવાનું સમજી સ્થાનિકોએ માર માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 14:07:32
  • Views : 483
  • Modified Date : 2019-09-07 14:07:32

અમદાવાદના દરિયાપુરમાં મહિલાને સ્થાનિકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને માર મારવા મામલે 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Download Our B K News Today App



Related News