અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-20 18:28:46
  • Views : 83
  • Modified Date : 2024-01-20 18:28:46

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ હવે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મુમતાઝ પટેલે  છોટુ વસાવા સાથે મુલાકાત કરતાં પંથકનું રાજકારણ ગરમાયું છે. આ તરફ સામે આવ્યું છે કે, મુલાકાત બાદ છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી હોવાનું મુમતાઝ પટેલે જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News