અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ (એસોસિએશન) ના સને ર૦૧૯-ર૦ર૧ના ર વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 10:43:02
  • Views : 462
  • Modified Date : 2019-04-05 10:43:02

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ (એસોસિએશન) ના સને ર૦૧૯-ર૦ર૧ના ર વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખઃ પ્રશાંત પી. નારેચાણીઆ (વર્ધમાન એડવર્ટાઈઝીંગ), ઉપપ્રમુખ ઃ પીનલ એ.શાહ (શાર્પ મીડિયા સર્વિસીસ), ઉપપ્રમુખઃ મનીષ પી.ગાંધી (પી.ગૌતમ એન્ડ કાં), સેક્રેટરીઃ સમીર એન.શાહ (આદિશ્વર એડવર્ટાઈઝીંગ), જા. સેક્રેટરીઃ પ્રદિપ એસ.મહેતા (વૃષ્ટી કોમ્યુનીકેશન), ખજાનચીઃ જગત બી.ગાંધી (દિપ્તી એડ્‌સ)  તેમજ કારોબારી સભ્યો ઃ અજીતભાઈ આર.શાહ (અજીત એડ્‌સ) સંદીપભાઈ એન.શાહ (અમોલા એડર્વટાઈઝીંગ),રાજેન્દ્રભાઈ એસ.સોની (પૂર્ણીમા એડ્‌સ), હર્ષદભાઈ જે. શાસ્ત્રી (યુનાઈટેડ પબ્લિસીટી), ભદ્રેશ બી.ગાંધી (રાકેશ એડવર્ટાઈઝીંગ), હિરેન એમ.શાહ (હિરેન એડવર્ટાઈઝીંગ),  કેતન એસ.દેસાઈ (આસ્થા માર્કેટીંગ), જીગ્નેશ જે.ગાંધી (શ્રી
ગીરીરાજ એડવર્ટાઈઝીંગ)નો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News