આગામી 2 દિવસમાં ગુજરાતમાં ઠંડીનું જોર ફરી વધશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 16:57:33
  • Views : 471
  • Modified Date : 2019-12-25 16:57:33

આગામી બે દિવસમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે અને એકવાર ફરી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે. આમ હાલ સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેના કારણે લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યાં છે. આમ આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે.

ક્યાં કેટલી ઠંડી?

શહેરઠંડી (ડિગ્રી)
નલિયા9
ભૂજ11
કંડલા પોર્ટ13
રાજકોટ13
ડીસા14
અમરેલી15
સુરેન્દ્રનગર15
કેશોદ15
અમદાવાદ16
બરોડા16

Download Our B K News Today App



Related News