મહા રેલી બાદ હવે ગુરુ મહારાજ ના નામ થી આજે રાત્રે ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે નોંધાવશે વિરોધ નોંધાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:39:45
  • Views : 255
  • Modified Date : 2022-06-03 10:39:45

 

જળ આંદોલન માં ભારતીય કિસાન સંઘ તેમજ જલ આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને અપીલ કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવા નવી પહેલ થી સરકાર ને જગાડવાનો પ્રયત્ન

 

મહા રેલી બાદ હવે ગુરુ મહારાજ ના નામ થી  આજે રાત્રે ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે નોંધાવશે વિરોધ નોંધાવશે

 

125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો ને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો ની અપીલ કરી

 

મુસ્લીમ સમાજ ના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે  પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા અપીલ કરી

 

જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ તેમજ જલ આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને અપીલ.કરવામાં આવી છે કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા નવી પહેલ થી સરકાર ને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે જેમાં ખેડૂતો ની મહા રેલી બાદ હવે ખેડૂતો પ્રગટાવશે દીવા ગુરુ મહારાજ ના નામ થી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ નોંધાવશે 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો ને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો દ્વારા  અપીલ કરવામાં આવી છે.

 

મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવાદ તળાવ માં પાણી નાખવાના મુદ્દે 20 હજાર થી વધુ ખેડૂતો ની મહા રેલી બાદ હવે ખેડૂતો પ્રગટાવશે દીવા ગુરુ મહારાજ ના નામ થી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે નોંધાવશે વિરોધ 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો ને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે આંદોલન મુસ્લીમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયેલા છે ત્યારે મુસ્લીમ સમાજ ના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા પણ  અપીલ કરાઈ છે આજે રાત્રિ ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકારને જગાડવા ખેડૂતો ની નવી પહેલ ની શરૂઆત કરી છે જો પાણીની માંગ પૂરી નહિ થાય તો આગામી સમય માં 40 હજાર થી વધુ મહિલાઓ ની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે જોકે થોડાક દિવસ અગાઉ ખેડૂતોની 20 હજાર વધુ ની મહા રેલી યોજી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી

Download Our B K News Today App



Related News