કોરોનાની મહામારી બાદ સ્કૂલોમાં ધોરણ 9 અને 11 નો અભ્યાસ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:31:56
  • Views : 274
  • Modified Date : 2021-02-02 11:31:56

     ભારત ભરમાં કોરોનાને લીધે લોકડાઉંન  કરવામાં આવ્યું હતું જ્યારે કોરોનાનેં લોધે ધંધા રોજગાર વગેરે ઉપર ખુબજ મોટી અસર પડી હતી પણ એના કરતાંય વધારે અસર વિદ્યાર્થીઓનાં ભણતર ઉપર પડી હતી કોરોના(covid-19) ને લીધે વિદ્યાર્થી ઓનાં ભણતરને ખુબજ મોટી અસર પડી છે ..સરકારની ગાઈડ લાઈન મુજબ ઑનલાઇન શિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પણ તેમાં વિદ્યાર્થીઓને  ભણતરની પૂરતી માહિતી મળતી ન હતી અને કેટલાય ગરીબ પરિવાર પાસે  ઓનલાઈન બાળકોને ભણાવવા માટે ફોન પણ ન હતા તેના લીધે કેટલાય બાળકોના ભણતર ઉપર મોટી અસર થઈ હતી ..જ્યારે 11 જાન્યુઆરી થી સરકારે ધોરણ 10 અને 12 ની વર્ગો ચાલુ કરવા માટે પરવાનગી આપી હતી અને સરકાર દ્વારા  વિદ્યાર્થીઓનાં હિતને ઘ્યાને લઈને આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે જેના લીધે વિદ્યાર્થીઓ શાળામાં આવીને યોગ્ય રીતે શિક્ષણ લઇ શકે જ્યારે સ્કૂલોમાં આજથી 9 અને.11 ના વર્ગો ચાલુ થતા થરાદ ની ગુરુકુળ વિદ્યામંદિર દ્વારા  વિદ્યાર્થીઓને માસ્ક આપી સેનેટાઇજ કરીને. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ...અને  વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને વર્ગખંડમાં બેસાડયા હતા....

Download Our B K News Today App



Related News