ભીલડી પથંકમાં બટાકાની ખેતી બાદ ખેડૂતોએ ઉનાળુ બાજરીના વાવેતરના શ્રી ગણેશ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:33:20
  • Views : 267
  • Modified Date : 2021-03-16 11:33:20

    ડીસાના ભીલડી વિસ્તારમાં બટાકાની ખેતી બાદ ઉનાળુ બાજરીના વાવેતરના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ભીલડી પથંકમાં ઉનાળામાં સૌથી વધુ વાવેતર થતો પાક બાજરીનો છે. ઉનાળામાં બાજરીના પાકમાં સૌથી વધારે પાણીની પણ જરૂર હોય છે ત્યારે બાજરીના વાવેતરમાં બાજરીનું ઉત્પાદન સહિત ઘાસ ચારામાં પણ વધુ ફાયદો થાય છે ત્યારે ઉનાળાની સિઝનમાં બાજરીના વાવેતરના શ્રી ગણેશ ભીલડી પંથકમાં થઈ રહ્યા છે.ત્યારે બાજરીના બિયારણના ભાવોમાં દર વર્ષે વધારો થતો હોય છે ત્યારે આ વર્ષે પણ બિયારણના ભાવમાં વધારો થતાં ખેડૂતોને બટાટાની મંદી માં વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે.

Download Our B K News Today App



Related News