અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-23 17:51:54
  • Views : 87
  • Modified Date : 2024-07-23 17:51:54

વિરામ બાદ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં 12 દિવસથી વરસાદનો વિરામ હતો. ત્યારબાદ ફરી એક વાર વરસાદ આજે વરસતા રાહત સર્જાઈ છે. વરસાદના વિરામને લઈ શહેરમાં ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો.શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરમાં ઈસનપુર, પાલડી, મણીનગર, નારોલ અને જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદને લઈ લોકોને રાહત સર્જાઈ છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી અને હવે બે સપ્તાહ બાદ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે.

Download Our B K News Today App



Related News