ડીસાના ખેડૂત તાલીમ કેન્દ્રની અધિકારીઓએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:41:01
  • Views : 414
  • Modified Date : 2019-11-14 13:41:01


પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ડીસા ખાતે અજય દહિયા, ચેરમેન (આત્મા) અને જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠાએ મુલાકાત લીધેલ. તેમણે આત્મા યોજનાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરેલ. ત્યારબાદ ખેડૂત તાલીમ કેન્દ્રના તાલીમ ખંડ તેમજ હોસ્ટેલની મુલાકાત કરેલ. જેમાં જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ. ફુડ સીકયોરિટી ઘટક અંતર્ગત મહિલા ખેડૂતોને શાકભાજીના ઘરૂ વિતરણ કાર્યક્રમ દરમ્યાન આયોજીત તાલીમ કાર્યક્રમમાં તેઓએ ભાગ લીધેલ. એચ.જે. ઝિન્દાલ, પ્રોજેકટ ડાયરેકટર, આત્માએ કાર્યક્રમની માહિતી આપેલ. તેમજ ડો. યોગેશ પવાર, વિષય નિષ્ણાંત (બાગાયત), કે.વી.કે., ડીસાએ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપેલ. ચેરમેન (આત્મા) અને જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠાએ ખેડૂતોને રાસાયણિક ખાતર અને 


Download Our B K News Today App



Related News