ડીસામાં રેલવેની ટક્કરે આધેડ મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 11:00:43
  • Views : 435
  • Modified Date : 2020-10-22 11:00:43

ડીસા રેલવે સ્ટેશન પર રેલવેની ટક્કરે એક આધેડ મહિલાનું મોત નીપજયું હોવાની ઘટના બની છે. અંદાજે ૫૫ વર્ષીય મહિલાનું ટ્રેનની અડફેટે આવી જતા કરૂણ મોત થયું હતું. જોકે આ ઘટનાના પગલે પોલીસ અને ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મહિલા ક્યાંના છે તેની હજુ સુધી કોઈ ઓળખ થવા
પામી નથી.

Download Our B K News Today App



Related News