અદાણી સીએનજીના ભાવમાં રૂ 2નો વધારો કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 15:45:35
  • Views : 200
  • Modified Date : 2022-03-10 15:45:35

અદાણી સીએનજીના ભાવમાં રૂ 2નો વધારો કરાયો 


ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો માર


સીએનજીનો ભાવ રૂપિયા 71.09 થી વધીને રૂ. 73.09 પ્રતિ કિલો


એક સપ્તાહમાં સીએનજી 3 રૂપિયા મોંઘો થયો 


રાજ્યના વાહન ચાલકો માટે માઠા સમાચાર

Download Our B K News Today App



Related News