લગ્ન પહેલા સેક્સ અને પ્રેગ્નન્સીને લઈને અભિનેત્રીએ કરી ચોખ્ખી વાત, અગાઉ પુરુષોનાં પ્રાઇવેટ પર પર કરી'તી કોમેન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 13:44:11
  • Views : 545
  • Modified Date : 2022-07-04 13:44:11


દીયા મિર્ઝાએ સેક્સ અને પ્રેગ્નેન્સી પર વાત કરતા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને લાગે છે કે જ્યારે કોઈ પર્સનલ ચોઈસની વાત આવે છે તો તેને માત્ર એવા લોકો પૂરી કરી શકે છે, જેમાં તેને પૂરી કરવાની ક્ષમતા હોય છે. એવા લોકો ધમકી આપતા નથી અને નિર્ણય લેતા ગભરાતા નથી. પરંતુ કેટલાંક એવા લોકો પણ છે, જે તેને કોઈ માણસનો પર્સનલ રાઇટ સમજે છે. તેમણે આ દરમ્યાન એવુ પણ કહ્યું કે તેમને લાગે છે કે અમે લોકો હજી આટલા ફોરવર્ડ થયા નથી. જેટલુ આપણે વિચારીએ છીએ અથવા માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા બાદ દીયાએ મહિના પછી પુરૂષોના પ્રાઈવેટ પાર્ટને લઇને ટ્વિટ કરી ચિંતા દર્શાવી હતી. 2021માં દીયા મિર્ઝાએ કર્યા બીજા લગ્ન 


મહત્વનું છે કે, પતિ સાહિલ સંઘા સાથે અલગ થયા બાદ દીયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન  સિમ્પલ અને અંગત હતા. લગ્ન બાદ દીયા હનીમુન મનાવવા માલદીવ ગઇ હતી ત્યારથી તેમણે બેબી બમ્પ બતાવતી એક તસ્વીર શેર કરી હતી અને તેની પ્રગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ દીયાની સોશિયલ મીડિયામાં ખૂબ ટીકા કરવામાં આવી હતી. ટીકાકારોએ એવા આરોપ લગાવ્યા હતા કે લગ્ન પહેલા દીયા પ્રેગ્નેન્ટ થઇ હતી અને તેથી તેણે લગ્ન પણ કર્યા. જો કે, દીયાએ તેનો જવાબ એક લાંબી પોસ્ટ લખીને આપ્યો હતો. 


પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ અંગે દીયા મિર્ઝાએ કહી હતી આ વાત


ઉલ્લેખનીય છે કે લગ્નના મહિના બાદ દીયા મિર્ઝાએ પોતાના ટ્વિટર પર એક રિપોર્ટ શેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે વૈજ્ઞાનિકોના રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે પ્રદૂષણના કારણે પુરૂષોના  પ્રાઈવેટ પાર્ટ સંકોચાઈ રહ્યાં છે અને શુક્રાણુઓમાં ઘટાડો આવી રહ્યો છે. તેમણે રિપોર્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું હતુ હવે કદાચ દુનિયા બદલાતા હવામાન અને પ્રદૂષણના કારણે ગંભીર બનશે. 


 


 


Download Our B K News Today App



Related News