બળાત્કારના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ડીસા મુકામેથી પેરોલ ફલૅો સ્કોડે પકડી પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:36:50
  • Views : 381
  • Modified Date : 2022-06-03 10:36:50


અમદાવાદના આરોપીને ઝડપ્યો

 અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ડીસા મુકામેથી પેરોલ ફલૅો સ્કોડે પકડી પડ્યો હતો..કે.કે.પાટડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરની સૂચના મુજબ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ ની તપાસ માં હતા  દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે સોલા હાઇકોર્ટે  પો.સ્ટે પાર્ટ ગુ..નં.૩૫૯/૨૦૨૨ ઇપીકો .૩૬૩,૩૬૬, ૩૭૬() વિ. મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી  *વશરામભાઈ ઉર્ફે મનોજભાઈ રાણાભાઈ જાતે લાખાણીયા(ઠાકોર) મૂળ રહે.ફોરણા તા.દિયોદર હાલ રહે.ડીસા, નહેરુનગર ટેકરા તા.ડીસા  વાળા ને  ડીસા, નહેરુનગર મુકામેથી  પકડી પાડી આગળની કાર્યવાહી કરવા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન સોંપવા માં આવેલ છે.

 

 

 

Download Our B K News Today App



Related News