હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 11:46:05
  • Views : 69
  • Modified Date : 2024-03-14 11:46:05

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ,દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ખેડા,મહેસાણા,પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી,રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત જુનાગઢ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ,ગાંધીનગર,ખેડા,મહીસાગર,મોરબી,નવસારી,પંચમહાલ,સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા,કચ્છ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News