પાટણ નવજીવન સર્કલ પાસે સર્જયો અકસ્માત અઢી વર્ષ ના બાળક નું ઘટના સ્થળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 15:51:48
  • Views : 557
  • Modified Date : 2019-11-29 15:56:07

પાટણ બ્રેકીંગ 


પાટણ નવજીવન સર્કલ પાસે સર્જયો અકસ્માત 


ડંપરે બાઈક ને મારી ટક્કર 


અકસ્માત માં અઢી વર્ષ ના બાળક નું ઘટના સ્થળે નીપજ્યું મોત 


બાળક ના અરેરાટી ભર્યા મોત ને લઈ પરીવાર શોકાતુર 


 લગ્ન પ્રસંગે હાજરી આપી પરત ફરી રહ્યા હતા દિયર,ભાભી અને બાળક

Download Our B K News Today App



Related News