ડીસાના આખોલ નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 16:17:02
  • Views : 1998
  • Modified Date : 2020-03-27 16:17:02

બનાસકાંઠા...બ્રેકિંગ.. ડીસા ના આખોલ નજીક અકસ્માત... બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત... અકસ્માત માં પોલીસ કર્મી અને બીજા અન્ય વ્યક્તિ નું ઘટના સ્થળે મોત.. ઘટના સ્થળે પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો... મૃતક પોલીસ કર્મી અન્ય વ્યક્તિ ની લાસ ને સિવિલ પીએમ અર્થે ખસેડાઇ..

Download Our B K News Today App



Related News