બનાસકાંઠામાં LRD ભરતીને લઇ 700 જેટલા યુવાનો અને યુવતીઓ પાલનપુર હેડ ક્વાટર્સ ખાતે લઈ રહ્યા છે નિશુલ્ક તાલીમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 11:26:11
  • Views : 223
  • Modified Date : 2021-12-02 11:26:11

આગામી પોલીસ ભરતી માં જોડાવા માટે યુવક-યુવતીઓ તૈયારી કરી રહ્યા છે એલડી ભરતીના ઉમેદવારો માટે બનાસકાંઠા જિલ્લામાં 19 જેવા સ્થળ ઉપર નિશુલ્ક તાલીમ શિબિર પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ગુજરાત પોલીસ વિભાગમાં દસ હજારથી વધુ લોકો રક્ષક દળ ની ભરતી જાહેર કરવામાં આવી છે અને આગામી તારી આંખોમાં તેની પ્રેક્ટીકલ દોડ પરીક્ષા શરૂ થનાર છે પોલીસ ભરતી માં ભાગ લેવા માટે યુવક-યુવતીઓ પ્રાઇવેટ માં ફ્રી ન કરી શકનારા ઉમેદવારોની મદદ કરવા બનાસકાંઠા પોલીસ વિભાગ મદદે આવી છે જેમાં પાલનપુરમાં એસ પી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી આર.કે પટેલ તેમજ આર. એસ. આઈ પી એન કૃપાવત દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કોટર ખાતે પોલીસ અને પીએસઆઇની પરીક્ષા આપનાર યુવક-યુવતીઓ માટે નિશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજિત 700 થી વધુ યુવક-યુવતીઓ લાવો લઇ રહ્યા છે વહેલી સવારથી તેમજ સાંજના સુમારે પોલીસ તાલીમબધ્ધ જવાનો ઉમેદવારોને પોલીસ ભરતી માં જોડાવા માટે દોડ સહિતનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે 

 

જોકે આ અંગે ડીવાયએસપી આર.કે પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પોલીસ વિભાગમાં લોકરક્ષક થી માંડીને પીએસઆઇ કક્ષા સુધીના અધિકારી ની ભરતી માટેની જે પ્રક્રિયા શરૂ થનાર છે જે યુવતીઓએ આ અંગે ફોર્મ ભર્યા છે તેઓ શારીરિક કસોટી માં પાસ થવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓને પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ જેવી સગવડ મળે અને કેવી રીતે દોડવું તે માટે ટેકનીક માર્ગદર્શન મળે પાલનપુર માં પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કોટર ખાતે અમે વ્યવસ્થા કરેલી છે આશરે 700 યુવાઓ અને યુવતીઓ અત્યારે પ્રેક્ટિસમાં જોડાયેલા છે જિલ્લામાં અન્ય જગ્યાએ પણ ઘણા યુવતીઓ આ રીતે આ પ્રક્રિયામાં ફોર્મ ભરેલા છે તેઓને પણ કોઈ તકલીફ ન પડે આ બાબતે યોગ્ય જગ્યા મળી રહે અને માર્ગદર્શન મળે તમામ થાણા અધિકારીશ્રી ઓને પણ પોલીસ અધિક્ષક સાહેબ તરફથી સુચના કરવામાં આવેલી છે ગ્રાઉન્ડ ફાળવવા આવે અને કોઈ એક પોલીસ અધિકારીને રોકીને કેવી રીતે દોડવાથી ક્ષમતા દોડની વધે કેવી રીતે પ્રેક્ટિસ થાય શરૂઆતમાં દોઢ ધીમેથી કરીને ધીમે ધીમે સ્પીડ વધારતા જઈને ઓછા સમયમાં ટાર્ગેટ જે છે એ પૂર્ણ કેવી રીતે કરી શકાય તે માટેનું ટેકનીક માર્ગદર્શન આપવા તે માટે પણ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે ઘણા બધા યુવતીઓ આજે અમે કામ હાથ ધર્યું છે એનો લાભ લઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News