1500 જેટલા લોકો આપમાંથી ભાજપમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-23 13:29:32
  • Views : 197
  • Modified Date : 2022-03-23 13:29:32

1500 જેટલા લોકો આપમાંથી ભાજપમાં જોડાયા


ભાજપમાં ભરતી મેળો હજુ યથાવત 


કમલમમાં આપની ટોપી ઉતારી ભાજપની ટોપી ગ્રહણ કરી


સી.આર પાટીલની હાજરીમાં આપના કાર્યકરો ભાજપમાં જોડાયા


ભાજપના કમલમ ઉપર હુમલો કરનારા જ ભાજપમાં જોડાયા

Download Our B K News Today App



Related News