બનાસકાંઠા જિલ્લામાંના ભડથ જૈન સંઘ દ્વારા અબોલ પશુ માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 17:59:50
  • Views : 588
  • Modified Date : 2020-04-20 17:59:50

જ્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાંના ભડથ જૈન સંઘ દ્વારા અબોલ પશુ માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવી હતી એમાં ભડથ જૈન દ્વારા અને સંઘના સદસ્ય મંજુલાબહેન જંયતીલાલ શાહ પરીવાર તરફથી આજ લીલા ઘાસનું વિતરણ કરાયું હતુ તેમજ ડીસા તાલુકાના થેરવાડા,ભડથ, બાઇવાડા વગેરે ગામોમાં ભડથ જૈન સંઘ અને જૈન સંઘના દાતા ઓ તરફથી અબોલ પશુઓ માટે ઘાસચારા નું વિતરણ કરવામાં આવે છે

Download Our B K News Today App



Related News