બાલુન્દ્રા ફોરેસ્ટ વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં સફાઈ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:27:26
  • Views : 216
  • Modified Date : 2021-03-22 11:27:26

વર્લ્ડ ફોરેસ્ટ ડે ના દિવસે વનવિભાગ દ્વારા જુદી જુદી રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જંગલની સુરક્ષા અને જંગલી પ્રાણીઓ માટેની સુવિધાઓ પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો હોય છે.
પરંતુ અમીરગઢમાં આવેલ બાલુન્દ્રા રેન્જના તાબામાં આવતા જેસોર વન્ય અભયારણ્યમાં સ્થાનિક વન વિભાગ અને પાલનપુરના એનજીઓ દ્વારા વર્લ્ડ ફોરેસ્ટ ડે ની ઉજવણીના ભાગરૂપે જંગલને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જંગર્‌ના રસ્તાઓનો કચરો સાફ કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ. એનજીઓ તથા ફોરેસ્ટ તંત્ર દ્વારા આવી જાહેર જગ્યાઓ પર કચરો ફંેકી વાતાવરણને પ્રદૂષિત ના કરવા માટે દર્શનાર્થીઓ તથા અન્ય લોકોને અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News