ડીસાના રાણપુર આથમણાવાસ વિસ્તારમાં રહેતા યુવકનું સીઆરપીએફ જવાનમાં સિલેક્શન થતા સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:12:24
  • Views : 1769
  • Modified Date : 2021-11-30 12:12:24

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ રમેશભાઈ caillou સીઆરપીએફ જવાન માં સિલેક્શન તથા તેમનું ડીસા શહેર ના યુવકો તેમજ ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું આજે મોટાભાગે દરેક યુવકોમાં દેશની રક્ષા કરવા માટે જોશ જૂનું જોવા મળી રહી છે આર્મી જવાન ની ભરતી હોય કે પછી પોલીસની ભરતી યુવાનો મોટી સંખ્યામાં જોડાવા માટે તૈયાર થઈ રહ્યા છે આજે મોટાભાગના તમામ તાલુકાઓના ગ્રાઉન્ડ પર સવારે યુવકો વિવિધ આ પ્રકારે તાલીમ લેતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ રમેશભાઈ ગેલોતનું સીઆરપીએફ જવાન માં સિલેક્શન થયું છે તાજેતરમાં સીઆરપીએફની પડેલી ભરતી માં વિનોદ ગેલોત નવ મહિના સુધી જોધપુર ખાતે તાલીમ લીધી હતી નાનપણથી જ વિનોદ ગેલોત ને જવાન બનવાની ઈચ્છા હતી જેને લઇ ધોરણ 12 પછી આર્મી જવાન માં જોડાવા માટે તાલીમ શરૂ કરી હતી જેથી આજે તેને નાનપણમાં જોયેલું સ્વપ્ન પૂરું થતા તેને સીઆરપીએફ જવાન સિલેક્શન થયું છે નવ મહિનાની જોધપુર ખાતે તાલીમ લીધા બાદ આજે પોતાના વતન ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતે પણ ડીસાના યુવાનો દ્વારા વિનોદ નુ ઢોલના તાલે સન્માન કરવામાં આવ્યું હતું. મુજસે બાત આજે મોટાભાગે યુવકો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદ ઉપર રક્ષા કરી રહ્યા છે ત્યારે હજુ પણ અનેક યુવાનો દેશની રક્ષા કરવા માટે આજે ડીસા શહેરમાં તૈયાર થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News