ડીસાના રેજમેન્ટ રોડ પર આવેલ તિરુપતિ ટાઉનશીપની ગેટ પાસે વર્ષો જૂનું ઝાડ આજરોજ ધરાશાયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-14 11:31:02
  • Views : 315
  • Modified Date : 2021-07-14 11:31:02

    ડીસાના રેજમેન્ટ રોડ  પર આવેલ તિરુપતિ ટાઉનશીપની ગેટ પાસે વર્ષો જૂનું ઝાડ આજરોજ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ રિક્ષા પર પટકાતા રિક્ષાના કચ્ચરઘાણ થઈ ગયા હતા વૃક્ષ ધરાસાઈ થતા આજુ બાજુ ના લોકો પણ ઘટના  દોડી આવ્યા હતા. પરંતુ વૃક્ષ ધરાશાયી થતા રિક્ષાચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું જ્યારે બીજી બાજુ ડીસા તાલુકાના જેનાલ‌ ગામે આવેલ જેનાલ પ્રાથમિક શાળામાં વરનોડા સી.આર.સી મનોજભાઈ પંચાલ અને જેનાલ પ્રાથમિક શાળાના આચાર્ય સચીનભાઈ પંચાલ અને શાળાના તમામ સ્ટાફ અને ગામના યુવાનો દ્વારા પ્રાથમિક શાળામાં વુક્ષો રોપવામાં આવ્યા હતા વૃક્ષો વાવો અને વરસાદ લાવો તે સુત્રને સાર્થક કરવા માટે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

    ડીસાના રેજમેન્ટ રોડ  પર આવેલ તિરુપતિ ટાઉનશીપની ગેટ પાસે વર્ષો જૂનું ઝાડ આજરોજ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ રિક્ષા પર પટકાતા રિક્ષાના કચ્ચરઘાણ થઈ ગયા હતા અને રિક્ષાચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News