પાલનપુરના અરવિંદ ડાન્સ એકેડેમી દ્વારા ઓનલાઇન ફ્રી ડાન્સ વર્કશોપ રાખીને બાળકો માટે અનોખું આયોજન કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:20:37
  • Views : 262
  • Modified Date : 2021-05-27 11:20:37

     કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે.પ્રવાસ અને પરિવાર સાથે આઉટ ડોર જઈને ખુશી માણતા બાળકો અત્યારે સમયની ગંભીરતાને લઈને સુરક્ષા માટે ઘરમાં જ વેકેશન વિતાવી રહ્યા છે  જે કારણે બાળકોને તેમના ઘરમાં રહી કંટાળી ગયા છે ત્યારે આવા સમયે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ મનોરંજનના ઉદ્દેશ્ય થી અરવિંદ ડાન્સ એકેડેમી દ્વારા આયોજિત 'ઓનલાઇન ફ્રી ડાન્સ વર્કશોપ 'નું તારીખ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં : ૨4 may ૨૦૨૧ ના રોજ શરૂ કરેલ આ ડાન્સ વર્કશોપ 30 તારીખ સુધી કાર્યરત રહશે.. આ વર્કશોપથીથી બાળકો ફિઝિકળી કટીવ રહશે અને તેમને કૈક નવું પણ શીખવા મળશે.આ વર્કશોપ માત્ર બાળકોના હિત અને બાળકોના મનોરંજન તેમજ કઈ નવું શીખવા માટે સરૂ કરેલ છે...આ વર્કશોપમાં હાલ 2૦થી વધુ બાળકો ઓનલાઇન ડાન્સ શીખવાનો લ્હાવો લઈને સમયનો સદુપયોગ કરી રહ્યા છે.. હાલમાં સંગીત,કળા અને નૃત્ય સાથે જોડાયેલા લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે પાલનપુરના અરવિંદ ડાન્સ એકેડેમી દ્વારા ઓનલાઇન ફ્રી ડાન્સ વર્કશોપ રાખીને એક ઉમદા કાર્ય કર્યું છે.

Download Our B K News Today App



Related News