ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ના કાર્યકાળ નું એક વર્ષ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 13:04:19
  • Views : 262
  • Modified Date : 2021-07-23 13:04:19

     ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ની જવાબદારી નિભાવી રહેલા સી આર પાટીલ ના કાયૅકાળ ને એક વર્ષ પૂર્ણ થતાં સિધ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ નાં કાયૅક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. કાયૅક્રમોને અનુલક્ષીને ગુજરાત રાજ્ય જીઆઈડીસી નિગમ ના ચેરમેન શ્રી બલવંતસિંહજી રાજપૂત સહિતના  તેમજ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ઉપપ્રમુખ જશુભાઈ પટેલ મહામંત્રી શ્રી વિષ્ણુ ભાઈ પટેલ ચીનુભાઈ બ્રહ્મભટ્ટ  જીલ્લા મહીલા મોરચા પ્રમુખ શ્રીમતી સુષમાબેન રાવલ ઉપપ્રમુખ મીનાબેન ઠાકોર ખરીદ વેચાણ સંઘ ના પ્રહલાદભાઈ પટેલ જીલ્લા બંક્ષી મોરચા ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઈ પંચાલ જીલ્લા લધુમતી મોરચા ના પ્રમુખ દિલાવરખાન બલોચ મહામંત્રી શહીદખાન પઠાણ જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ વિક્રમસિહ ઠાકોર જીલ્લા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી પ્રમોદ પટેલ  નગર પાલીકા ના સદસ્ય અંકુરભાઈ મારફતીયા રશ્મીનભાઈ દવે ભાવેશભાઈ રાજગોર તરૂણાબેન ભીલ જીલ્લા મીડિયા સેલ સહ કન્વીનર રણજીત ચૌહાણ ઉપપ્રમુખ રોહીતભાઈ પંચોલી હેતલબેન પંચાલ જયેશભાઈ પંડ્યા જે ડી પટેલ નિરંજનભાઈ ઠાકર ચંદુભાઈ પ્રજાપતિ નટુભાઈ પટેલ રમણલાલ પ્રજાપતિ તેમજ આગેવાનો અને કાર્યકરો દ્વારા સિધ્ધપુર મા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News