વડગામ તાલુકાના નિઝામપુરા ગામે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે મા ચેહરના ધામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:51:10
  • Views : 290
  • Modified Date : 2021-10-08 11:51:10

 

રાષ્ટ્રીય કિસાન સંગઠન વડગામ દ્વારા આજે મા અંબા ના પવિત્ર નવરાત્રી નિમિત્તે આજે નિઝામપુરા ના મા ચેહર ના ધામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં  રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ ડી ચૌધરી ઉપપ્રમુખ શ્રી રેવાભાઈ મોહનભાઇ પરમાર મહામંત્રી શ્રી ગોવિંદભાઈ એમ ચૌધરી ગામના અગ્રણી ખેડૂતો પરમાર રાજેશભાઇદેસાઈ સંજયભાઈ ઠાકોર ગોવિંદભાઈ ઠાકોર ભરતભાઈ પરમાર રામજીભાઈ પરમાર રમેશભાઇ હીરાભાઈ સૌ સૌ ખેડૂત અગ્રણી હાજર રહી  આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો.

Download Our B K News Today App



Related News