લગ્ન મંડપમાંથી લાખોના દાગીનાની બેગ લઈ ચોર ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:44:54
  • Views : 75
  • Modified Date : 2023-12-12 15:44:54

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ એક ચોરીની ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં કન્યાને ચઢાવવાના લાખોના દાગીના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.લગ્ન મંડપ માંથી 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ લગ્ન મંડપ માંથી લઈને ગઠિયો ફરાર થયો હોવાની ઘટના બની છે.પરિવારજનો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા તે સમય દરમિયાન યુવક દાગીના ભરેલી બેગ લઈને ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે.

Download Our B K News Today App



Related News