નર્મદાની મુખ્ય નહેરમાથી લાશ મળવાનો સિલસિલો : ઢીમા અને ચૂડમેર પુલ વચ્ચે યુવકની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:15:36
  • Views : 305
  • Modified Date : 2022-07-19 11:15:36

નર્મદાની મુખ્ય નહેરમાથી લાશ મળવાનો સિલસિલો  : ઢીમા અને ચૂડમેર પુલ વચ્ચે યુવકની લાશ મળી

નર્મદાની મુખ્ય નહેરમાથી લાશ મળવાનો સિલસિલો યથાવત્ છે આજે બીજા દિવસે પણ થરાદ નર્મદા નહેર માથી લાશ મળી હતી કાલે દિયોદર પાસે થી  પસાર થતી નહેર માથી શિક્ષકની લાશ મળી હતી અને અત્યારે થરાદ નહેર માથી ડીસા ના યુવક ની લાશ મળી હતી  યુવક પાસે થી મળેલ ડોક્યુમેન્ટ ના આધારે યુવક ની ઓલખકરવા માં આવી હતી યુવક ડીસા તાલુકા ના ભાચલવા ગામ નો હોવા નુ જાણવા મળ્યું હતું યુવકનું નામ પ્રકાશભાઈ પરમાર હોવા નુ જાણવા મળેલ છે યુવક સાથે એક નાનો દશ વર્ષ નો છોકરા ની પણ લાશ પણ ઢીમા પુલ પાસે થી મળી હતી લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે યુવક એ છોકરા સાથેજ કેનાલ મા જંપલાવ્યું હતું આ વાત ની જાણ થતાં નગર પાલિકા ના તરવૈયા સુલતાન ભાઈ મીર દ્વારા અને ફાયર વિભાગ વિરમ ભાઇ એમ તેમની ટીમ દ્વારા ભારી જહેમત બાદ લાશ ને ભાર કાઢવામાં આવી હતી

આ બનાવની જાણ થતા થરાદ અરેરાટી પ્રસરી ગઈ હતી

તંત્ર કયારે જાગશે હજી કેટલા લોકો નો ભોગ લેશે નર્મદા નહેર એતો આવનારો સમયજ બતાવશે

Download Our B K News Today App



Related News