કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-20 11:40:53
  • Views : 401
  • Modified Date : 2024-03-20 11:40:53

  કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલા એક પુસ્તકના લખાણથી વિવાદ સર્જાયો છે. શાળાના એક પુસ્તકમાં ગાય વિશેની માહિતી આપતા ફકરામાં વિવાદિત લખાણ લખવામાં આવ્યુ છે. પુસ્તકમાં ગાયનું માંસ ખાઇ શકાય છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લખાણને લઇને વાલીઓ અને હિન્દુ સંગઠનોને વિરોધ નોંધવતા શાળાએ માફી માગવી પડી છે.કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાના નાના બાળકો માટેના એક અંગ્રેજી પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે લખાયેલા ફકરામાં આ વિવાદીત લખાણ લખાયુ છે.

Download Our B K News Today App



Related News