અમીરગઢ ના આવલ ની સીમ ના ખેતર મા થી અજગર પકડાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 11:44:04
  • Views : 273
  • Modified Date : 2022-08-24 11:44:04


અમીરગઢ તાલુકો એ મુખ્યત્વે ડુગરાળ વિસ્તાર ધરાવતો વિસ્તાર છે જેમા અવાર નવાર જંગલી જાનવરો દેખાતા હોય છે જેમા આજ રોજ આવલના પોલીસ ચેકપોસ્ટ બોર્ડર પાસેના ખેતરમા હનમાનસિહના ખેતરમા દવા છાંટતી વખતે ખેતરમા અજગર દેખાતા ચોંકી ઉઠ્યા હતા.. અજગર ખોરાકની શોધમાં આવ્યું હતું અને શિકાર કરીને આરામ ફરમાવી રહ્યું હતું..અજગરના પેટમા કોઈક પશુનો શિકાર જણાતા તે હલનચલન કરી શકતો ન હોવાથી તાત્કાલીક અમીરગઢ રેન્જના ફોરેસ્ટ ઓફિસર હસમુખભાઈ મોદીને જાણ કરતા તેમની ટીમ દ્વારા અજગરને તાત્કાલીક પકડી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો


Download Our B K News Today App



Related News