થરામાં પાલિકાની ચુંટણીપુર્વે પોલિસની ફલેગમાર્ચ યોજાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:18:35
  • Views : 243
  • Modified Date : 2021-10-04 11:18:35

 કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી નગરપાલિકાની ચુંટણીના પડધમ શાંત થતાં આવતીકાલે યોજાનાર ચુંટણીમાં મતદાન વખતે કોઇ અનિચ્છનીય બનાવ ન બંને અને કાયદો અને વ્યવસ્થા જળવાય તેના ભાગરુપે પોલિસ દ્વારા ૧-ડી.વાય.એસ.પી, ૧-પી.આઇ,૪-પી.એસ.આઇ,૨૦૦-પોલિસ જવાનો,મહિલા પોલિસ,૪-એસ.આર.પીજવાનો,૩૦-જી.આર.ડી.જવાનો ૪-મોટરસાયકલ અને ૧૫-મોટા વાહનો મળી કુલ ૧૯ વાહનો સાથે થરાની મુખ્ય બજાર તેમજ થરાના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ફલેગમાર્ચ યોજવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News