થરાદ માં માનવતાને સર્માવે તેવી ઘટના આવી સામે ચાલતા ભારતમાલાના રવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પ માં ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 18:29:26
  • Views : 393
  • Modified Date : 2022-08-10 18:29:26


થરાદ માં માનવતાને સર્માવે તેવી ઘટના આવી સામે ચાલતા ભારતમાલા ના રવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પ માં  ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થરાદમાં માનવતાને સર્માવે તેવી ઘટના આવી સામે : ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં વિધર્મી યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

માનવી જાણે જીવન જીવવાની રીત ભૂલ્યો હોય તેમ અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેનાથી માનવ અવતાર માટે શરમજનક બની જાય છે.માનવી ને સરમાવે તેવા કૃત્યો કરી સમગ્ર માનવજાત માટે કલંક બનતા આવા ઈસમો ને કડક સજા થાય તેવી પણ લોક માંગ છે. એક એવી ઘટના

બનાસકાંઠા નાં થરાદ તાલુકાના મુલુપુર ગામ પાસે  ભારતમાલા  રોડનું કામ કરતી રવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતાં એક  વિધર્મી યુવકે રાત્રી દરમિયાન એકાંતમાં બેઠેલી ગાય ને અંધારામાં લઇ જઈ  ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય.કર્યું હતું તે દરમ્યાન રાત્રિ નાં સમયે આજ કંપની માં કામ કરતા અન્ય એક યુવકે ઘટના જોઈ જતા યુવકે  વિધર્મી યુવકને જોઈ જતાં તેને અન્ય વ્યક્તિઓને વાત કરતા સમગ્ર મામલો ને લઇ થરાદ ના ગૌ રક્ષકો યુવક ને સોંપી દીધો હતો અને

થરાદ પોલીસે રાજસ્થાનના આરોપી વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..

Download Our B K News Today App



Related News