ઝેરડા બસ સ્ટોપ પાસે થી પશુઓ ભરેલ પીકઅપ ડાલું ઝડપાયું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 09:49:04
  • Views : 274
  • Modified Date : 2022-04-18 09:49:04


જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલ જીપડાલા ને ઝડપી પાડી પોલીસ હવાલે કરાયું ..

 

 

ડીસાના ઝેરડા બસ સ્ટેન્ડ ખાતે જીવદયા પ્રેમીઓએ  ધાનેરા તરફથી આવતા પશુ ભરેલ પિકઅપ ડાલાને ઝડપી પાડી કુલ 1,64 હજારના મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી પાડી પોલીસે હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

 

પશુઓને કતલખાને લઇ જવાની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે અને આ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાના ખેડા બસ સ્ટેન્ડ હાથે જીવ દયા પ્રેમીઓ પૂનમ નિમિત્તે પશુ માટે ફાળો એકત્રિત કરી રહ્યા હતા તે દરમિયાન બપોરે ત્રણ વાગે આસપાસ એક ધાનેરા તરફથી પીકપ ડાલુ નંબર GJ -02-VV-8365 વાળું ડાલુ રોક આવતા તે ડાલામાં પશુઓને ખીચોખીચ ઉડતા પૂર્વક પિકઅપ ડાલા માં ભરેલ તેમજ પશુઓને પીવા માટે પાણી તેમજ ઘાસચારાની કોઈ સુવિધા ન હોવાથી અને પિકઅપ ડાલા ના ચાલકને તેના પાસે પશુઓની હેરાફેરી માટે નું પાસપોર્ટ માતા પિકઅપ ડાલા ચાલક પાસે પાસ પરમીટ ના હોવાનું જણાવેલ જે બાદ હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયા એ પીક અપ ડાલાના ચાલક નું નામ પુછતા તેનું નામ સદ્દામ ભાઈ મહમદ ભાઈ શેખ સહિત પિકઅપ ડાલા માં ભરેલ પાંચ પશુઓની કુલ કિંમત 14 હજાર તેમજ પિકઅપ ડાલા ની કિંમત 1.50  લાખ સહિત કુમ 1.64 લાખના મુદ્દામાલ સાથે જીવદયા પ્રેમી હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયા એ ડીસા તાલુકા પોલીસ મથકે  લઇ આવેલ પોલીસ હવાલે કરતાં પોલીસે સદ્દામ ભાઈ મહમદ ભાઈ શેખ  વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

Download Our B K News Today App



Related News