થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં થરાદ પ્રાંત કચેરીએ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 10:50:54
  • Views : 234
  • Modified Date : 2022-06-30 10:50:54

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં થરાદ પ્રાંત કચેરીએ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો .

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં થરાદ પ્રાંત કચેરીએ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ભાજપ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે , ભાજપની સરકાર યુવાનોનું શોષણ કરી અને અગ્નિપથ જેવી યોજના જે દેશનું યુવાધન , આર્મી અને બોર્ડર અસુરક્ષીત થાય તેવું કાર્ય કરી રહી છે . જેનો કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની અંદર વિરોધ કરે છે . આ ધરણાં કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી ડી.ડી.રાજપુત , થરાદ , એન.એસ.યુ.આઇના પ્રમુખ પ્રતાપસિંહ રાજપુત , પ્રધાનજી ઠાકોર , સહિત કોંગ્રેસ સમીતિના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

Download Our B K News Today App



Related News