પાટણ : HNGU માં બનશે નવો ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનની અછતને લઇ લેવાયો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 15:20:36
  • Views : 250
  • Modified Date : 2021-04-25 15:20:36

    પાટણમાં વધતા કેસ અને ઓક્સિજનની અછતને લઇને યોજાઇ બેઠક યોજાઈ હતી. HNGU માં આપાતકાલિન બેઠક યોજાઇ હતી. આ બેઠક કુલપતિ અને EC મેમ્બર વચ્ચે યોજાઇ હતી. HNGU માં નવો ઓક્સિજન પ્લાન્ટ બનશે. હાલ જિલ્લામાં માત્ર એક જ ઓક્સિજન પ્લાન્ટ છે.


Download Our B K News Today App



Related News