ડીસા ખાતે અનુસૂચિત જાતિ વિભાગ કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:46:51
  • Views : 269
  • Modified Date : 2022-07-18 11:46:51


ડીસા ખાતે અનુસૂચિત જાતિ વિભાગ કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી


ડીસા ખાતે અનુસૂચિત જાતિ વિભાગ કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા અનુસૂચિત જાતિ ચેરમેન પ્રવીણભાઈ વરણ તથા અનુસૂચિત જાતિ ચેરમેન બનાસકાંઠા ઉપપ્રમુખ ગૌતમ છત્રાલિયા તથા ડીસા તાલુકા અનુસૂચિત જાતિ વિભાગ પ્રમુખ હિતેશભાઈ તથા બનાસકાંઠા કારોબારી ચેરમેન અજમલજી ધાનેરા તથા ડીસા તાલુકા પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ તથા કોંગ્રેસ અગ્રણી પુરાભાઈ વારેચા તથા સામાજિક કાર્યકર શંકરભાઈ ડાભી તથા સામાજિક કાર્યકર મનોજ સોલંકી તથા નરસિંહભાઈ દેસાઈ તથા બળદેવભાઈ પંડ્યા તથા જગદીશ ચંદ્ર મોદી તથા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા પ્રમુખ નવીન પરમારે હાજરી આપી


Download Our B K News Today App



Related News