ડીસા તાલુકા સંઘ ખાતે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:16:03
  • Views : 250
  • Modified Date : 2021-08-13 12:16:03

     ડીસા ખાતે ભારતીય જનતા યુવા મોરચા ની ટીમ દ્વારા આજે અખંડ ભારત સંકલ્પ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા તાલુકા સંઘ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય અને દેશમાં ભારતીય જનતા પાર્ટી ના ઉજ્જવળ ભવિષ્યમાં ડીસાના યુવાનો પણ ભારતીય જનતા પાર્ટી માં જોડાય તે માટે બેઠકમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News