NRI મહિલા સાથે મિત્રતા બાંધી બળાત્કાર ગુજારી લાખો રૂપિયા પડાવી લેનારની ધરપકડ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-21 15:40:40
  • Views : 112
  • Modified Date : 2023-10-21 15:40:40

કેનેડામાં રહેતી એક ભારતીય મહિલા સાથે કામરેજ તાલુકાના એક યુવાને સોશિયલ મીડિયાપર મિત્રતા કેળવી 2.93 લાખ કેનેડીયન ડોલર પડાવી લઈ  મહિલાને ભારત ભારત બોલાવી તેની સાથે ફરવા જવાના બહાને દુષ્કર્મપણ આચાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ કામરેજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.કેનેડામાં રહેતી એક ભારતીય મહિલા સાથે કામરેજ તાલુકાના એક યુવાને સોશિયલ મીડિયાપર મિત્રતા કેળવી 2.93 લાખ કેનેડીયન ડોલર પડાવી લઈ  મહિલાને ભારત ભારત બોલાવી તેની સાથે ફરવા જવાના બહાને દુષ્કર્મપણ આચાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ કામરેજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેવા તેના ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયા ઉપર મળેલા અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા બાંધવી એક NRI મહિલા માટે જોખમી સાબિત થઇ છે. મૂળ ભારતીય પરંતુ વર્ષોથી કેનેડામા પરિવાર સાથે વસવાટ કરતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની મહિલા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ થકી કામરેજના આંબોલી ગામના એક યુવાન સાથે પરિચયમા આવી હતી થોડા સમય બાદ આ પરિચય મિત્રતામા ફેવાયો હતો.મિત્રતાના વિશ્વાસે યુવકે મહિલા પાસે પૈસાની માંગી શરૂ કરી પ્રથમ ત્રણ હજાર કેનેડિયન ડોલર પડાવ્યા હતા. આ બાદ પોતાને ઘંધામા મોટુ નુકસાન હોવાનુ કહી  તાપી નદીમા કૂદી જઈ આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતા મહિલાએ 1.50 લાખ કેનેડીયન ડોલર ટ્રાન્સફર કરી આપ્યા હતા.

Download Our B K News Today App



Related News