ગુજરાત મુખ્યમંત્રી શ્રી વડગામ તાલુકાની મુલાકાતે આવવાના હોય વડગામ તાલુકાના સાત ગામડાઓની યાદી મોકલવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:07:41
  • Views : 222
  • Modified Date : 2022-06-22 11:07:41


ગુજરાત મુખ્યમંત્રી શ્રી વડગામ તાલુકાની મુલાકાતે આવવાના હોય વડગામ તાલુકાના સાત ગામડાઓની યાદી મોકલવામાં આવી હતી જેમો મેમદપુર ગામ ની પસંદગી કરવામાં આવી છે તારીખ 23.62022 ના રોજ વડગામ તાલુકાના મેમદપુર ગામે પધારવાના હોય ગામની અંદર સ્વાગત માટે પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે જેમાં સફાઈ ગામની અંદર કરવામાં આવી રહી છે ગામની અંદર આખો માહોલ ગરમાગરમ ચાલી રહ્યો છે ગામ એવી આશા સેવી રહ્યું છે કે મુખ્યમંત્રીશ્રી ગામમાં પધારવાના હોય મેમદપુર ની રોનક બદલાઈ જશે અત્યારે તો મેમદપુર ગામ ની રોનક બદલાઈ રહી છે મુખ્યમંત્રી ના આવવાથી બીજું કંઈ મળે કે ના મળે પરંતુ મેમદપુર ખાતે હેલિકોપ્ટ ર આવવાના હોય હેલીપેડ તૈયાર કરવામાં આવી રહી છે મેમદપુર માં હેલિપેડની કામગીરી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છ

Download Our B K News Today App



Related News