આજરોજ ડીસા કાનૂની સેવા સમિતિ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કાનૂની શિબિરનું આયોજન કરવાંમાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 11:39:06
  • Views : 227
  • Modified Date : 2021-12-22 11:39:06

આજરોજ ડીસા કાનૂની સેવા સમિતિ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે પી.એલ.બી  રાજેશભાઈ કચ્છવાએ ગ્રાહક સુરક્ષા અધિકારની સ્થાપના,ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘન,અન્યાયી વેપાર પ્રથાઓ અને ગ્રાહકોના હિત માટે પ્રતિકૂળ હોય તેવી ખોટી અથવા બ્રાહ્મણ જાહેરાતોને તથા ગ્રાહકોને માલ ખરીદતી વખતે ISI માર્કની ચકાસણી કરીને માલ ખરીદવો જોઈએ અને BIS માર્ક વિશે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવી હતી અને અને અધિકારનું વેપારીઓ ઉલ્લંઘન કરશે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવી સમજ આપી હતી

Download Our B K News Today App



Related News