રાજકોટમાં આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 17:45:23
  • Views : 100
  • Modified Date : 2023-07-04 17:45:23

આયુર્વેદિક સિરપપીઓ અને જો તેમાં આલ્કોહોલહોય તો.? અનેક લોકો ચોંકી જશે, અને પરંતુ આ રીતે ચાલી રહેલા એક કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. એક બાતમીને આધારે પોલીસે વોચ રાખી હતી.જે બાદ શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.. જો કે આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સિરપનું ઉત્પાદન વડોદરામાં થતું હતું. તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

Download Our B K News Today App



Related News