અમીરગઢ ગોગ મહારાજ ના મંદિર થી જુનિરોહ ગામ તરફ જતા માર્ગ પર તેમજ ચાંદની ચોક થી પંચાયત ઓફીસ તરફ જતા માર્ગ પર ખાડાઓ નું સામ્રાજ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-01 11:24:14
  • Views : 253
  • Modified Date : 2022-08-01 11:24:14

 

ભાઈ જરા સંભલ કે અમીરગઢના પ્રવેશ દ્વાર ગણાતા માર્ગો પર ઠેર ઠેર ખાડાઓનું રાજ છે.જેથી કોઈ નો ટાંટિયો ભાંગે તે પહેલાં તંત્ર જાગે તેવી પ્રજાની માંગ ઉઠી છે...અમીરગઢ હાઇવેથી ગામમાં પ્રવેશ કરતા માર્ગ પર મસ મોટા ખાડાઓ છે..જે વાહન ચાલકો માટે જોખમી પુરવાર સાબિત થાય તેમ છે..

તો વળી અમીરગઢ ગોગ મહારાજ ના મંદિર થી જુનિરોહ ગામ તરફ જતા માર્ગ પર તેમજ ચાંદની ચોક થી પંચાયત ઓફીસ તરફ જતા માર્ગ પર ખાડાઓ નું સામ્રાજ્ય હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓ પરવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

માર્ગ પર કોઈ પટકાય અને કોઈ નો ટાંટિયો ભાગે તે પહેલાં તંત્ર જાગે તેવી માંગ છે...

 

Download Our B K News Today App



Related News