બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વ ઉમિયા ધામનુ મહા સંમેલન યોજાવામાં આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 16:10:40
  • Views : 93
  • Modified Date : 2024-03-17 16:10:40

પાલનપુરમાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા પાટીદાર મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સહિત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના પાટીદાર આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે નિવેદન કર્યુ હતુ કે, પાટીદાર સમાજ સનાતન વાળી પાર્ટી સાથે રહેશે. જે પાર્ટી સનાતન સાથે હશે વિશ્વ ઉમિયા ધામ ટ્રસ્ટ પણ એ પાર્ટી સાથે રહેશે. 

Download Our B K News Today App



Related News