નર્મદા કિનારે લટાર મારતો મહાકાય મગર નજરે પડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-15 15:40:38
  • Views : 98
  • Modified Date : 2023-12-15 15:40:38

ભરૂચમાં તાજેતરમાં ચોમાસામાં આવેલા ઘોડાપુરના કારણે પાણી શહેરી વિસ્તારમાં ઘુસ્યા હતા. પાણી સાથે જળચરો પણ આ વિસ્તરામાં આવી ગયા હતા જે પરત ફરી શક્યા નથી. જુના નેશનલ હાઇવે નજીક કાંસમાં મગર પાંજરે પુરાયા બાદ ગણતરીના સમયમાં દશશ્વમેઘ ઘાટ પર મહાકાય મગર લટાર મારતી હજોવા મળ્યો હતો.આ ઘાટ નર્મદા સ્નાન માટે ખુબ મોટું મહત્વ ધરાવે છે. અહીં લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવે છે.આ વચ્ચે નદી કિનારે મહાકાય મગરની હાજરી ચિંતાનો વિષય બની છે, ભરૂચ વનવિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે. મગરને જીવ ટોળા એકત્રિત થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News