બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 12:43:31
  • Views : 281
  • Modified Date : 2022-05-02 12:43:31

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ હતી

     બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી ની સાધારણ સભા મંડળીના કાર્યાલય પર ૧૫૨૨ ના યોજાઇ જેમાં સાધારણ સભાની શરૂઆત સભાસદના અવસાન બાબતે બે મિનિટનું મૌન પાળી કરવામાં આવી સાધારણ સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી મંડળીના મેનેજર દ્વારા અને શૈલેષભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી મંડળીના હિસાબો ગત સભાની ઠરાવો નવીન નિર્ણય બાબતે સાધારણ સભાએ બહાલી આપી. મંડળીના ચેરમેન શ્રી અને સભા ના અધ્યક્ષ શ્રી સંજયભાઈ દવે એ સભાસદના ધિરાણ પર એક ટકો વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી સાથે સાથે વાર્ષિક મંડળી ની કામગીરી બાબતે સભાસદોને અવગત કરાયા તેમજ મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા અને સભાની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી

Download Our B K News Today App



Related News