હવાઈ ચોકમાં જીતના જશ્ન સમયે ફટાકડાના કારણે એક બિલ્ડીંગની છત પર આગનું છમકલું: કોઈ નુકસાની નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 16:41:27
  • Views : 49
  • Modified Date : 2025-03-10 16:41:27

જામનગરના હવાઈ ચોક વિસ્તારના ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભવ્ય જીત બાદ અનેક ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થયા હતા, અને ભવ્ય આતશબાજી સાથે જશ્ન મનાવાઇ રહ્યો હતો.

જે દરમિયાન આકાશમાં કેટલા ફટાકડા ના કારણે એક બિલ્ડીંગની છતમાં આગનું છમકલું થયું હતું, અને કાગળ-પુઠ્ઠા  સહિતના ઢગલા પર સળગતો ફટાકડો પડવાના કારણે આગનું છમકલું થયું હતું, અને આગના લબકારાઓ તથા ધુમાડા દેખાયા હતા. 

Download Our B K News Today App



Related News