પાલનપુર એરોમાં સર્કલ પાસે ગાડીમાં આગ લાગતાજ આફરા તફરી નો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:09:29
  • Views : 222
  • Modified Date : 2022-06-02 11:09:29

 

 

સમયસૂચકતા થી દ્રાઈવર નો આબાદ બચાવ પણ સીએનજી કાર બળી ને ખાખ

 

પાલનપુર એરોમા સર્કલ પાસે ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સમયસૂચકતાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે જોકે આગ ના ગોડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જેને લઈ ગાડી ચાલે મોટું નુકસાન પહોંચ્યું હતું

 

ઉનાળામાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ પાસે એક ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ગાડીમાં આગ લાગતા જ ડ્રાઇવરની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જેના કારણે ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું

Download Our B K News Today App



Related News