થરાદના મામલતદાર કચેરીના કર્મચારીઓની ખાતાકીય બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-06 12:55:53
  • Views : 457
  • Modified Date : 2021-08-06 12:55:53

     થરાદ મામલતદાર કચેરી ખાતે છેલ્લા દસ વરસથી મહેસૂલ વિભાગમા ફરજ બજાવતા સુથાર ઈશ્વરભાઈની ખાતાકીય બદલી વાવ મામલતદાર કચેરી ખાતે થઈ અને રાજ પુરોહિત ઈશ્વરભાઈ ખાતાકીય બદલી સુઈગામ મામલતદાર ખાતે થઈ હતી બન્નેની દશ વર્ષીય કાર્ય ક્ષેત્ર દરમિયાન કોઈ ફરિયાદ ન મળતા મામલતદાર સહિતના કર્મચારીઓની લાગણીને લઈને આજે થરાદ મામલતદાર કચેરી ખાતે  વિદાય સમાંરભમા થરાદ મામલતદાર દિલીપ ભાઇ દરજી તેમજ નાયબ મામલતદાર વી એમ ગઢવી પુરવઠા મામલતદાર ગોકલાણી સાહેબ શહિત નાયબ મામલતદારો તેમજ કચેરીના સ્ટાફ ગણ હાજરી આપી હતી આ સમારભમાં વિદાય કર્મચારીઓને સાલ ઓઢાડીને ભાવભીની વિદાય આપી હતી.

Download Our B K News Today App



Related News