ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વય નિવૃત થતાં જલારામ પોલીસ ચોકી ખાતે વિદાય સમારંભ યોજાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:13:33
  • Views : 345
  • Modified Date : 2022-06-02 11:13:33

 

ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઈ રામલાલ બારોટ એસ આઈ કે જેવો હાલમાં ઘણા સમયથી સબ જેલમાં ફરજ બજાવતા હતા આજે 32 વર્ષની નોકરી પુરી  થતાં સરકાર શ્રી ના નિયમ મુજબ વય નિવૃત થતાં જલારામ પોલીસ ચોકી ખાતે ઉતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ કાર્યકમ રાખવામાં આવ્યો હતો જેમાં વય નિવૃત એસ આઈ દિનેશભાઈને ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ દ્વારા સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સાથે-સાથે ઉતર પોલીસ સ્ટેશનના કર્મચારી અશોકસિંહ દ્વારા શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની ફેમ આપી નિવુત જીવન સુખ શાંતિથી પસાર તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને  એસ આઈ દિનેશભાઈ દ્વારા પાલનપુર દાતા ખાતે ફરજ બજાવી ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં  દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી ઢોલ નગારા સાથે નિવુત પોલીસ કર્મચારી એસ આઈ દિનેશભાઈ બારોટને વિદાય આપવામાં આવી હતી ત્યારે નિવુત એસ આઈ દિનેશભાઈ  દ્વારા પણ ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ જે વાય ચૌહાણ સહિત ફરજ દરમિયાન સાથ અને સહકાર આપી આજે નિવુત પ્રસંગે સુદર રીતે વિદાય સમારંભ યોજવા બદલ સહુનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો..

Download Our B K News Today App



Related News