સુરતમાં બ્રાન્ડના નામે પાણીની નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:25:05
  • Views : 173
  • Modified Date : 2023-07-29 13:25:05

એક તરફ ચોમાસામાં પાણીજન્ય રોગચાળો  ફેલાયો છે. બીજી તરફ સુરતમાં પીવાના પાણી સાથે જ ચેડા થઇ રહ્યા છે. સુરતમાં બ્રાન્ડના નામે પાણીની નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ છે. ભજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-2માંથી ફેક્ટરી ઝડપાઈ છે. કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News