નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 11:07:28
  • Views : 65
  • Modified Date : 2024-03-15 11:07:28

નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીની હરકત ખાખીની ગરિમાને દાગ લગાડે તેવી નજરે પડી રહી છે. દારૂના નશામાં ધૂત પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી.કારમાં સવાર પોલીસ જવાને નશામાં લારીને મારી ટક્કર મારી હતી. સદનસીબે લારી ચલાવતા યુવાનને કોઈ ખાસ ઈજાઓ પહોંચી ન હતી. નશામાં ધૂત પોલીસ જવાનને લોકોએ અટકાવ્યો હતો.અન્ય રાહદારીઓ સાથે પણ પોલીસ જવાનનું ગેરવર્તન સામે આવ્યું હતું. જે અંગે તપાસની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News